TIGER JOGMAYA
@tigerjogmaya7907
અમારી ચેનલ ફક્ત મનોરંજન માટે છે. અમારા વિડિઓ ગમે તો ને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અમારા વીડીયામા અમે કોઇ પણ જાતિ ધર્મનો વિરોધ કરતા નથી. અમારા દરેક વિડીયા ફેમિલી સાથે જોઈ શકાય છે. નોધ... અમુક તોછડા શબ્દો અમારા એરીયા મા નોર્મલ બોલાતા હોવાથી પ્રયોગ કરવામા આવે છે.. જેમ કે... નબળા .. મારો હાહરો... હોપારા... હોળ મુંઠા ....ટણપા .... વવુના... આભાર.. તમામ મિત્રો નો દીલ થી આભાર માનુ છુ કે તમે મને નીહાળી ને મને સ્વીકાર કર્યો છે તમે મને પ્રેમ આપ્યો છે.. બે શબ્દો તમારા પ્રેમ માટે કે.. મારી પાસે નથી એસી વાળો બંગલો કે નથી કરોડો ની ગાડી.. બસ છે તમારો સાથ અને સહકાર મારા જીવનની સૌથી મોટી છે મુડી.. વીનંતી અમારા વીડિયો મા ક્યાય કોઈ પણ શબ્દો થી આપને કોઈ પણ રીત ની પ્રોબ્લેમ આવતી હોય તો તમે અમને જાણ કરશો...
Format
Type
/api/banner/UC5OpfJyJD4ZjnQYvm0Vy02Q?format=webpChannel Info
- Country
- IN
- Joined
- Feb 21, 2023
- Keywords
- "Tigerjogmayaviralvideo""NewDJsong""NewDJsong
Download TIGER JOGMAYA's YouTube Banner
Use banner.yt to download TIGER JOGMAYA's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UC5OpfJyJD4ZjnQYvm0Vy02Q to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.