ચાલો સત્સંગ કરીયે✓ Verified
@chalosatsangkariye
ૐ ગણેશ. જય શ્રી કૃષ્ણ. મારા વ્હાલા ગુજરાતી ભાઈ બેહનો ને રામ રામ આપ સૌના સ્નેહ સાથે આ ગુજરાતી ચેનલ નો આરંભ કરી રહ્યો છું. આ ચેનલ પર ગુજરાતી વ્રતો-કથાઓ-વાર્તાઓ-પૂજા-પાઠ-તહેવારો આપડા શાસ્ત્રો ની સાથે સંબંધિત સર્વ વિષયો નો સમાવેશ કરીશ જેમ કે જ્યોતિષ-પુરાણ-વેદ-ઉપનિષદ-મંત્ર-સ્તોત્ર-ટોટકા-ઉપાયો આદિ નો સમાવેશ કરવાનો પૂર્ણ રીતે મારો પ્રયત્ન રહેશે । ચેનલ પર સમ્બન્ધિત જ્ઞાન શાસ્ત્રો સાથે અનુભવો ના આધારે પ્રસ્તુત કરીશું આપ શ્રી જયારે પણ કોઈ આનો પ્રયોગ કરો તો યોગ્ય વિદ્વાન ની સલાહ અવશ્ય લેવી. આપનો સ્નેહી શ્રી આચાર્ય આનંદ પાઠક
Format
Type
/api/banner/UCZSHVL_hx4NUxCxmM7Hfo7g?format=webpChannel Info
- Country
- GB
- Joined
- Jul 4, 2023
- Keywords
- "ચાલોસત્સંગકરીયે"સત્સંગવ્રતકથાપૂજાપાઠકર્મકાંડજ્યોતિષવાસ્તુશાસ્ત્ર
Download ચાલો સત્સંગ કરીયે's YouTube Banner
Use banner.yt to download ચાલો સત્સંગ કરીયે's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCZSHVL_hx4NUxCxmM7Hfo7g to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.