ASOKBHAI GAU SEVA SANALA
@asokbhaigauseva
જય ગૌ માતા સનાળા ગામ ના રહેવાસી એવા અશોકભાઈ મકવાણા કે જેઓ રાત દિવસ વિના મૂલ્યે અબોલ પશુ ની સેવા કરી રહ્યા છે જેવી દેસી ઉપચાર દ્વારા પશુ ની સારવાર કરે છે આપને પણ એમને સાથ સહકાર આપવાની જરૂર છે આપને પણ ગૌ સેવા માં ક્યાંક ના ક્યાંક મદદ રૂપ બનીએ એના માટે આપની ચેનલ ને સબ્ક્રાઈબ કરો વિડિયો ને લાઈક કરો અને લોકો સુધી વિડિયો ને પોચાડો જેથી ઘણા ખેડૂત મિત્રો ના પશુ ને સારવાર મળી શકે આ પણ એક સેવા નું જ કામ છે... હાલ ઘણો બધો રોગ ચાળો ફેલાઈ રહ્યો છે ખેડૂત મિત્રો તમારું પશુ બિમાર હોય કે કોઈ પણ સારવાર ની જરૂર હોય તો તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.. Mo..9925842608 Mo..6353945267 આવો આપણે પણ એક સેવા નું કાર્ય કરીએ આપને પણ સેવા માં મદદ રૂપ બનીએ...🙏
Format
Type
/api/banner/UCer9jNcK6yWj_etD5ThaiUg?format=webpChannel Info
- Joined
- Aug 5, 2023
Download ASOKBHAI GAU SEVA SANALA's YouTube Banner
Use banner.yt to download ASOKBHAI GAU SEVA SANALA's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.
Simply use the URL /api/banner/UCer9jNcK6yWj_etD5ThaiUg to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.