Vidyakul Gujarati Commerce

Vidyakul Gujarati Commerce✓ Verified

@vidyakulgujaraticommerce

500.0K subscribers4.9K videos75.3M views

નમસ્કાર મિત્રો, આપની મનપસંદ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં આપનું સ્વાગત છે. ગુજરાતી માધ્યમમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે તમારું એક માત્ર સ્થળ એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. અમારી ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય તેવી પરીક્ષાને લગતી તૈયારી, વિગતવાર અભ્યાસ, શૈક્ષણિક સમાચાર, મોટીવેશન સેશન અને તમામ વિષયોના અઘરા ટોપિક ખૂબ જ સરળ રીતે પ્રદાન કરીને શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ બનવામાં મદદ કરવા માટે હંમેશા સમર્પિત છે. અમે ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે નિષ્ણાત શિક્ષકો દ્વારા માર્ગદર્શન, પરીક્ષાઓ માટે અસરકારક પધ્ધતિથી શિક્ષણ આપીએ છીએ. અમે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે શીખવાનું સરળ અને આનંદદાયક બનાવીએ છીએ.જો તમે રિવિઝન લેક્ચર્સ, IMP લેક્ચર્સ, દરેક વિષયનું વિગતવાર માર્ગદર્શન અને પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટેનું સ્થાન શોધી રહ્યા હોય, તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ હરહંમેશ તૈયાર છે. તો મિત્રો! 2025ની પરીક્ષામાં જો તમે ધારેલી સફળતા મેળવવા માંગતા હોય અને આપના પરિવારના તમામ સપનાઓ સાકાર કરવા માંગતા હોય તો હમણાં જ આ ચેનલ SUBSCRIBE કરી લો. 📞For Enquiry Call on : 99244 45400, 9712444548/49

Vidyakul Gujarati Commerce YouTube Banner

Format

Type

/api/banner/UCu3Nvj_xGjvNGvPCqaTSvlQ?format=webp
Download WEBP

Channel Info

Country
IN
Joined
Jun 17, 2020
Keywords
EducationGujaratiyouth"youtheducation""std12"vidyakulvidhyakul"youth

Download Vidyakul Gujarati Commerce's YouTube Banner

Use banner.yt to download Vidyakul Gujarati Commerce's YouTube banner, channel art, and profile picture in any format. Our API supports WebP (recommended for best compression), AVIF, JPEG, and PNG formats. Choose from preset sizes optimized for desktop, TV, tablet, and mobile, or specify custom dimensions.

Simply use the URL /api/banner/UCu3Nvj_xGjvNGvPCqaTSvlQ to embed this banner anywhere — in websites, apps, Discord bots, or OBS overlays. No API key required.